Shree Bharat Raichand Korshi Shah Visha Oswal Kelvani Fund

Educational Loan / Scholarship — Estd. 1960

શ્રી ભરત રાયચંદ કોરશી શાહ

વિશા ઓસવાલ કેળવણી ફંડ

સ્થાપના : ૧૯૬૦
ટ્રસ્ટ રજિ. કાર્યાલય : રૂપ મિલન, ૭૭, મહર્ષિ કર્વે રોડ, ન્યૂ મરિન લાઇન્સ, મુંબઈ – ૨૦.
ટ્રસ્ટ રજિ. નં.: A-2603-Mumbai, Dated: 3-1-1963  ·  PAN: AAATV-0257-C
કાર્યાલય : લક્ષ્મી બિલ્ડિંગ, ૧લે માળે ૩૮૫, એન. સી. કેળકર રોડ, રૂપ મિલનની ઉપર, દાદર (વેસ્ટ), મુંબઈ – 400 028. મો.: 9152100677
લોન / સ્કોલરશિપ મળશે

શ્રી ભરત રાયચંદ કોરશી શાહ વિશા ઓસવાલ કેળવણી ફંડ સંસ્થામાંથી S.S.C. પછીના ઉચ્ચ અભ્યાસ માટે હોશિયાર પરંતુ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ / વિદ્યાર્થિનીઓને લોન / સ્કોલરશિપ આપવામાં આવે છે. પરદેશમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ કે અન્ય દેશોમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને પણ લોન આપવામાં આવે છે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓએ સંસ્થાના અરજીપત્રકમાં અરજી કરવાની હોય છે. અરજીપત્રકો નીચેના ૬ માંથી કોઈપણ સ્થળેથી મળી શકશે.

અરજીપત્રક ક્યાંથી મળશે

૧) BRKF OFF
385, એન. સી. કેળકર રોડ, લક્ષ્મી બિલ્ડિંગ, રૂપ મિલનની ઉપર, દાદર (વેસ્ટ), મુંબઈ – 400028.
વાર: સોમ થી શનિ  ·  સમય: સવારે ૧૦.૩૦ થી ૩.૦૦ સુધી
મો.: 9152100677 / 7208721722
૨) હિના
૧/૨, સુપર શોપિંગ સેન્ટર, નાડકો માર્કેટ, એસ. વી. રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઈ – 400 058.
વાર: સોમ, બુધ, શુક્ર  ·  સમય: બપોરે ૧૨ થી ૫ સુધી
મો.: 7506660060
૩) C.A. નિતીન ગડા એન્ડ કું. (કમિટી મેમ્બર ઓફિસ)
બી-૨૦૨/૨૦૪ મૃદ કિશોર, એસ. વી. રોડ, (લેન્ડ માર્ક: રેલ્વે પ્લેટફોર્મ નં. ૧ ની બાજુમાં), બોરીવલી (વેસ્ટ), મુંબઈ – 400 092.
વાર: સોમ થી શુક્ર  ·  સમય: બપોર ૧૧.૩૦ થી ૫.૦૦ સુધી
ફોન: 022-20890342  ·  મો.: 9819819858
૪) જયરાજ ફાઇન પેપર કું.
૧૫૮, પેરીન નરીમાન સ્ટ્રીટ, (બજાર ગેટ સ્ટ્રીટ), ફોર્ટ, મુંબઈ – 400 001.
વાર: સોમ થી શનિ  ·  સમય: બપોરે ૧૨ થી ૫ સુધી
મો.: 9820046332
૫) મેસર્સ લધુભાઈ થોબણ
શોપ નં. ૨, પી. આર. જે. કે. સ્કૂલ બિલ્ડિંગ, એસ. એન. ડી. ટી. કોલેજની નીચે, કામા લેન, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ – 400086.
વાર: સોમ થી શનિ  ·  સમય: સવારે ૧૦ થી ૯ સુધી (Sunday Closed)
ફોન: 022-251629101  ·  મો.: 9867234879
૬) C.A. ચેતન હીરજી છાડવા
એ/403, રોનક ટાવર, જૂના સારસ્વત બેંકની સામે, રામવાડી, નૌપાડા, થાણા – 400 602.
વાર: સોમ થી શનિ  ·  સમય: બપોરે ૧૨ થી ૪ સુધી
ફોન: 022-5339700  ·  મો.: 7039396395 / 9820396395
લિ. વિનોદ કાનજી ગડા (પ્રમુખ) તથા સમસ્ત ટ્રસ્ટીગણ અને કારોબારી સભ્યો
Shree Bharat Raichand Korshi Shah

Visha Oswal Kelvani Fund

Established : 1960
Trust Regd. Office: Roop Milan, 77, Maharshi Karve Road, New Marine Lines, Mumbai – 20.
Trust Regd. No.: A-2603-Mumbai, Dated: 3-1-1963  ·  PAN: AAATV-0257-C
Office: Laxmi Building, 1st Floor, 385, N. C. Kelkar Road, Above Roop Milan, Dadar (West), Mumbai – 400 028. Mob.: 9152100677
Loan / Scholarship Available

Shree Bharat Raichand Korshi Shah Visha Oswal Kelvani Fund provides loans and scholarships for higher studies after S.S.C. to deserving students who are talented but financially weak. Loans are also given to students going abroad to study in countries such as USA, Australia, United Kingdom, Canada, United States and other countries. Needy students must apply through the institution's application form. Application forms are available at any of the following 6 locations.

Where to collect the application form

1) BRKF Office
385, N. C. Kelkar Road, Laxmi Building, Above Roop Milan, Dadar (West), Mumbai – 400028.
Mon to Sat  ·  10:30 AM to 3:00 PM
Mob.: 9152100677 / 7208721722
2) Hina
1/2, Super Shopping Center, Nadko Market, S. V. Road, Andheri (West), Mumbai – 400 058.
Mon, Wed, Fri  ·  12:00 PM to 5:00 PM
Mob.: 7506660060
3) C.A. Nitin Gada & Co. (Committee Member Office)
B-202/204 Mrud Kishor, S. V. Road (Landmark: Next to Railway Platform No. 1), Borivali (West), Mumbai – 400 092.
Mon to Fri  ·  11:30 AM to 5:00 PM
Phone: 022-20890342  ·  Mob.: 9819819858
4) Jayraj Fine Paper Co.
158, Perin Nariman Street (Bazaar Gate Street), Fort, Mumbai – 400 001.
Mon to Sat  ·  12:00 PM to 5:00 PM
Mob.: 9820046332
5) M/s Laghubhai Thoban
Shop No. 2, P. R. J. K. School Building, Below S. N. D. T. College, Kama Lane, Ghatkopar (West), Mumbai – 400086.
Mon to Sat  ·  10:00 AM to 9:00 PM (Sunday Closed)
Phone: 022-251629101  ·  Mob.: 9867234879
6) C.A. Chetan Hirji Chhadva
A/403, Ronak Tower, Opposite Old Saraswat Bank, Ramwadi, Naupada, Thane – 400 602.
Mon to Sat  ·  12:00 PM to 4:00 PM
Phone: 022-5339700  ·  Mob.: 7039396395 / 9820396395
— Vinod Kanji Gada (President) and all Trustees & Executive Members
श्री भरत रायचंद कोरशी शाह

विशा ओसवाल केळवणी फंड

स्थापना : 1960
ट्रस्ट रजि. कार्यालय : रूप मिलन, 77, महर्षि कर्वे रोड, न्यू मरिन लाइन्स, मुंबई – 20.
ट्रस्ट रजि. नं.: A-2603-Mumbai, Dated: 3-1-1963  ·  PAN: AAATV-0257-C
कार्यालय : लक्ष्मी बिल्डिंग, पहली मंजिल, 385, एन. सी. केळकर रोड, रूप मिलन के ऊपर, दादर (पश्चिम), मुंबई – 400 028. मो.: 9152100677
लोन / स्कॉलरशिप उपलब्ध

श्री भरत रायचंद कोरशी शाह विशा ओसवाल केळवणी फंड संस्था की ओर से S.S.C. के बाद उच्च अध्ययन के लिए होशियार लेकिन आर्थिक रूप से कमज़ोर विद्यार्थी / विद्यार्थिनियों को लोन / स्कॉलरशिप दी जाती है। विदेश में अमेरिका, ऑस्ट्रेलिया, यूनाइटेड किंगडम, कनाडा, यूनाइटेड स्टेट या अन्य देशों में अध्ययन के लिए जाने वाले विद्यार्थियों को भी लोन दी जाती है। ज़रूरतमंद विद्यार्थियों को संस्था के आवेदन-पत्र पर आवेदन करना होगा। आवेदन-पत्र नीचे दिए गए 6 स्थानों में से किसी भी स्थान से प्राप्त किए जा सकते हैं।

आवेदन-पत्र कहाँ से मिलेगा

1) BRKF कार्यालय
385, एन. सी. केळकर रोड, लक्ष्मी बिल्डिंग, रूप मिलन के ऊपर, दादर (पश्चिम), मुंबई – 400028.
सोम से शनि  ·  सुबह 10:30 से दोपहर 3:00 तक
मो.: 9152100677 / 7208721722
2) हिना
1/2, सुपर शॉपिंग सेंटर, नाडको मार्केट, एस. वी. रोड, अंधेरी (पश्चिम), मुंबई – 400 058.
सोम, बुध, शुक्र  ·  दोपहर 12 से 5 बजे तक
मो.: 7506660060
3) C.A. नितिन गडा एंड कंपनी (कमिटी मेम्बर ऑफिस)
बी-202/204 मृद किशोर, एस. वी. रोड (लैंडमार्क: रेल्वे प्लेटफ़ॉर्म नं. 1 के बगल में), बोरीवली (पश्चिम), मुंबई – 400 092.
सोम से शुक्र  ·  दोपहर 11:30 से 5:00 तक
फ़ोन: 022-20890342  ·  मो.: 9819819858
4) जयराज फ़ाइन पेपर कं.
158, पेरिन नरीमन स्ट्रीट (बाज़ार गेट स्ट्रीट), फोर्ट, मुंबई – 400 001.
सोम से शनि  ·  दोपहर 12 से 5 तक
मो.: 9820046332
5) मेसर्स लधुभाई थोबण
शॉप नं. 2, पी. आर. जे. के. स्कूल बिल्डिंग, एस. एन. डी. टी. कॉलेज के नीचे, कामा लेन, घाटकोपर (पश्चिम), मुंबई – 400086.
सोम से शनि  ·  सुबह 10 से रात 9 तक (रविवार बंद)
फ़ोन: 022-251629101  ·  मो.: 9867234879
6) C.A. चेतन हीरजी छाडवा
ए/403, रोनक टावर, पुराने सारस्वत बैंक के सामने, रामवाड़ी, नौपाडा, ठाणे – 400 602.
सोम से शनि  ·  दोपहर 12 से 4 तक
फ़ोन: 022-5339700  ·  मो.: 7039396395 / 9820396395
— विनोद कानजी गडा (अध्यक्ष) तथा समस्त ट्रस्टीगण एवं कार्यकारी सदस्य
Loan Application Form

Download, fill, and submit to the trust office.